રાષ્ટ્રપતિ ભવનના નવા ભાડૂત: પ્રણવદાદા
સરકારની મહતવની પદવીઓ પર પોતાની આવડતથી આગે કુચ કરનારા પ્રણવની સફર રાષ્ટ્રપતિના પદ પર આવીને ઉભી છે ત્યારે વિદાઈ લેતા પ્રતિભા તાઈને વિવાદોના વાદળમાંથી શાબ્દિક વરસાદને સહન કરવો પડ્યો. અને એના પાંચ વર્ષમાં એવી કોઈ ખાસ પ્રવૃત્તિ થઇ નથી પણ કરોડો રૂપિયાના પ્રવાસથી થોડા વધારે ચર્ચાયા.પ્રનાવજીને અપીલ કરતા બાલઠાકરે એ દેશના કુખ્યાત તેમજ દેશદ્રોહી વ્યક્તિને તેના ચુકાદાની સજા આપવા પ્રસ્તાવ મુક્યો છે જેમાં તેના પુત્ર પણ થોડી ટાપશી પુરાવે છે.સામે નવા રાષ્ટ્રપતિનું કેહવું છે કે તે અભ્યાસ કરશે. પણ બંગાળી બાબુ આ એક મુદ્દાથી છુટકારો કે હશ્કારથી પરિસ્થિતિમાં
સૌની સાથે સારા સબંધથી આજે પ્રનાવજી એક નવું સ્વરૂપ મળ્યું છે એવી કેહવામાં કઈ ખોટું નથી. પણ સમયાંતરે વિદેશ આગમનના વાવડ પ્રણવ મુખર્જી પણ આપશે. બંધારણની સુરક્ષા કરવાની જવાબદારી દરેક રાષ્ટ્રપતિનું કર્મ છે. પણ દેશની આપત્તિઓનો નિવેડો લાવવો એ પણ એક રાજધર્મ જ છે ને ?? સ્પષ્ટ અને કાર્યમાં સતત વ્યસ્ત વ્યક્તિત્વ ધરાવતા પ્રનાવજી એ ગરીબોના ઉધ્ધારથી વિકાસનીવાત કરી છે સાથે દેશના લોકો એક ક્રાંતિનો પ્રકાશ પણ ઝંખે છે.ભેજ કે ભીનાશની જગ્યામાં જેમ લીલ જેમ જામી ગયેલો ભ્રષ્ટાચાર આજે સર્વત્ર શિષ્ટાચાર બન્યો છે.જેની સામે લાલ આંખ કરવાની આવશયકતા છે.
નિર્ણયની રાહ જોતા કાર્યોનો નિકાલ કરી અસરકારકતા સાબિત કરવાની તક
પ્રણવદાનું રાષ્ટ્રપતિ થવાનું સ્વપ્ન સાકાર થયું.૧૯ જુલાઈના રોજ થયેલી ચુંટણીના પરિણામોમાં પ્રનાવજીને વિજયની ઝંડી પ્રાપ્ત થઇ. કુલ ૬૯% મત સાથે જયનાદ થયો.રાષ્ટ્રપતિની ખુરશી માટે પ્રણવદાદાની વિજયકૂચ શરુ થઇ છે. અભિનંદન અને શુભકામનાઓની વર્ષા થઇ છે. એક વિજયમહોત્સવની સાથે ટોપની સલામીનું સન્માન તથા શપથવિધિ હવે પૂર્ણ થઇ છે.સંસદને અલવિદા અને રાષ્ટ્રપતિ ભવનમાં પગલા કરી એક નવા કાર્યકાળનો આરંભ થયો. પ્રણવદાના સમર્થન કારોને ઘણી બધી અપેક્ષા છે જે જેગાઉ ના રાષ્ટ્રપતિ પાસે પણ હતી pan પ્રતિભાતાઈના સમયગાળામાં તે બધી આશાઓ આકાશમાં વિલીન થઇ ગઈ.કેટલી સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોના નિર્ણયથી દેશને એક ક્રાંતિની જરૂર છે.જેની દેશવાસીઓને અપેક્ષા છે.સૌ શાસકોં આ જીતને વધાવી લીધી છે ત્યારે પાંચ દાઈકાની રાજકીય કારકિર્દીના અનુભવી કેટલું અસરકારક કામ કરશે ani સૌ રાહ જુવે છે.તો બીજી તરફ યુવા રાહુલ ગાંધી ફરી એક વખત સક્રિય થયા છે.બીજી તરફ દેશની આર્થિક સ્થિતિ ગોકળ ગાયની જેમ ગતિ કરે છે.
સરકારની મહતવની પદવીઓ પર પોતાની આવડતથી આગે કુચ કરનારા પ્રણવની સફર રાષ્ટ્રપતિના પદ પર આવીને ઉભી છે ત્યારે વિદાઈ લેતા પ્રતિભા તાઈને વિવાદોના વાદળમાંથી શાબ્દિક વરસાદને સહન કરવો પડ્યો. અને એના પાંચ વર્ષમાં એવી કોઈ ખાસ પ્રવૃત્તિ થઇ નથી પણ કરોડો રૂપિયાના પ્રવાસથી થોડા વધારે ચર્ચાયા.પ્રનાવજીને અપીલ કરતા બાલઠાકરે એ દેશના કુખ્યાત તેમજ દેશદ્રોહી વ્યક્તિને તેના ચુકાદાની સજા આપવા પ્રસ્તાવ મુક્યો છે જેમાં તેના પુત્ર પણ થોડી ટાપશી પુરાવે છે.સામે નવા રાષ્ટ્રપતિનું કેહવું છે કે તે અભ્યાસ કરશે. પણ બંગાળી બાબુ આ એક મુદ્દાથી છુટકારો કે હશ્કારથી પરિસ્થિતિમાં
પરિવર્તન નથી આવતું. નાની મોટી કાલગ્રસ્ત ફાઈલના નિર્ણય હજુ કતારમાં છે.અભ્યાસની સાથે અમલીકરણની કૃતિથી ફેર પડે છે. ઉપરાંત દેશના કરોડો રૂપિયાનું પાણી કરતા કલંકિત ગુનેગારોના કેસ પણ કાયમી વિદાય માટે વાટ જુવે છે. પ્રણવબાબુ દયા દાખવવાની માયામાં મોહિત ન થાય તો સારું.ફાસીની સજા રદ કરી નથી પણ ચુકાદો પછી લાગુ કરી છે ખરા?? મહત્વ પૂર્ણ સંજોગોની છણાવટ કરશે દાદા પણ આવી મુશ્કેલીઓ સામે એક ઉકેલની યુક્તિni જરૂર છે. આપના દેશમાં રાષ્ટ્રપતિનો હોદ્દો એક સ્ટેમ્પ ગણાય છે ત્યારે પ્રણવદા એક કહ્યાગરા શાસક કરતા દેશની સધ્ધાર્તાના વિચારક બને તે મહત્વનું છે.
સૌની સાથે સારા સબંધથી આજે પ્રનાવજી એક નવું સ્વરૂપ મળ્યું છે એવી કેહવામાં કઈ ખોટું નથી. પણ સમયાંતરે વિદેશ આગમનના વાવડ પ્રણવ મુખર્જી પણ આપશે. બંધારણની સુરક્ષા કરવાની જવાબદારી દરેક રાષ્ટ્રપતિનું કર્મ છે. પણ દેશની આપત્તિઓનો નિવેડો લાવવો એ પણ એક રાજધર્મ જ છે ને ?? સ્પષ્ટ અને કાર્યમાં સતત વ્યસ્ત વ્યક્તિત્વ ધરાવતા પ્રનાવજી એ ગરીબોના ઉધ્ધારથી વિકાસનીવાત કરી છે સાથે દેશના લોકો એક ક્રાંતિનો પ્રકાશ પણ ઝંખે છે.ભેજ કે ભીનાશની જગ્યામાં જેમ લીલ જેમ જામી ગયેલો ભ્રષ્ટાચાર આજે સર્વત્ર શિષ્ટાચાર બન્યો છે.જેની સામે લાલ આંખ કરવાની આવશયકતા છે.
ગરીની નિવારણની સાથે સાથે ચીજ વસ્તુના અસંતુલિત વિતરણ વ્યવસ્થા પર ધ્યાન આપવાની જરૂર છે, થોડી વધાર ચર્ચા કરીએ તો કાળાનાણાનો પ્રશ્ન હમેશા ચર્ચાઈ છે પણ તેને પાછુ લાવવાની નીતિ વિચારાઇ છે?? દેશની સળગતી સમસ્યા પર શીતલ નિર્ણયો લેવાની મતિ પ્રનાવજી પાસે છે પણ તેનો અમલ સાથે તેને થોડી ગતિ આપતા પાસાઓની જરૂર છે.
No comments:
Post a Comment