મોંઘવારીની માયામાં ઈન્ટરનેટ ફસાયું
સર્ફિંગ અને જોડાણને મોંઘુ બનાવાયું
આગામી સમયમાં નેટની નાનામાં નાની સેવા માટે ઉચી કીમત આપવી પડશે.
મોંઘવારીના મોજામાંથી કઈ વસ્તુ બાકાત છે?? બીજી તરફ સસ્તું શું છે એ વિચારીએ તો એક મેકની સાથે જોડાયેલી ચીજ વસ્તુથી બધે સરવાળો સરખો થઇ જાય છે.મોંઘવારી નું મોજું સર્વત્ર ફરી વળ્યું છે ત્યારે હવે આ મોંઘવારી માંથી ઈન્ટરનેટ પણ બાકાત નથી. સાઈબર કાફેમાં પણ મીનીમમ ચાર્જ વધશે. ઈન્ટરનેટ સેર્વીસ પ્રોવાઈડરો સામે કાર્યવાહી કરવાને બદલે ડાઈરેક ગ્રાહકો પર બોજો વધ્રતી સરકારે નેટ સેવા સાત ટકા મોંઘી બનાવો દીધી છે.એટલે હવે નેટ સેર્વીસના માધ્યમથી શાશક વપરાશ કર્તાના ખિસ્સા ખંખેરશે.દેશમાં અત્યારે બ્રોડબેન્ડ ધારકોની સંખ્યા ઓછી છે આ સુવિધામાં હવે નોંધપાત્ર ઘટાડો થશે જોડાણ ઓછા છે તો સામે હવે વધવાની તકો વર્તાશે નહિ.આ આઈ.એસ.પીના ભોગે ગ્રાહકોને દામ છે
ઈન્ટરનેટ પ્રોવાઈડરો અને સરકાર વચ્ચે એકથી વધુ લાઇસન્સ, કરચોરી અને ઓછી આવક દેખાડવાના મુદ્દે ખટરાગ સર્જાયો છે. આવી કંપનીઓ સામે કરોડો રૂપિયાના દંડ ફટકારવા સરકારે સક્રિયતા દર્શાવી છે તો બીજી બાજુ સળગતી મોંઘવારીમાં હવે ઈન્ટરનેટના સમાવેશથી અગ્નિમાં ઘી હોમ્યું છે,ઈન્ટરનેટની વ્યાપકતા દેશમાં ગોકળ ગીની ગતિ એ વધે છે ત્યારે આ વધારાથી યુઝર્સ વધે એવું લાગતું નથી.આજ વિયુંને થોડો લાર્ગ કરીને જોયે તો ઓછી સ્પીડ અને લોભામણી સ્કીમથી આકર્ષવા મથામણ કરતી કંપનીઓ હવે આ રીતે નેટ યુઝરને નીચોવશે,ઇન્તાર્નેતના વિષયને લઈને સરકારની વિલનગીરી હોય આવી ઘણી બાબતો સંકળાયેલી છે.એક સમય ગાળામાં ગુગલ્માંથી નાકમાં કનટેનો કાઢી નાખવા સરકારે પ્રયાસો આર્ડ્યા હતા. પણ ગુગલના મૌનના લીધે બધું જૈસે થે થઇ ગયું.વળી આ શાશકો ટેકનીકલ શીક્સની વાત કરે છે તો બીજી તરફથી આવા તેક્ષ થી તેની કીમત વધારી દે છે.
હવે ઇન્તાર્નેતની લાતની લાપસ્નીમાં સરકતા લોકોં વધુ ચાર્જ આપવો પડશે.એટલે કરે કોઈ ને ભારે કોઈની સ્થિતિથી ગ્રાહકને વધુ આચકો આવશે. આવા કામ થી સરકાર નવા વપરાશ કરો આકાર લે એવું ઈચ્છતી નથી તો વિક્સિક દેશની હરોળમાં સ્થાન લેવા પ્રયાણ કરતા કમર કસે છે તો સરકાર ભાવ વધારાથી પોતાનો ભાગ લેવા માંગે છે. આ આયોજનના અમલીકરણથી બ્રોડબેન્ડ ધારકોના જોડાણ ઘટશે અને જુના કનેકશનો તૂટશે એ વાત સો ટકાની છે.
Story By Viral Rathod
& Jeet (I,T, Professional)
No comments:
Post a Comment