જ્ઞાતિવાદનું રાજકારણ
જ્ઞાતિના સંમેલનો થાકી પક્ષનો પ્રચાર અને એકતાનું પ્રદર્શન
પાટીદાર સમાજ સંમેલન આદિવાસી સમાજ સંમેલન કે લઘુમતી કોમ સંમેલન દરેક જ્ઞાતિ મેળામાં આજકાલ રાજકીય પક્ષના વિચારનો પ્રચાર વધતો જાય છે છેલા કેટલાક સંમેલનો પરથી એવું લાગે કે રાજનીતિમાં જ્ઞાતિ જોર વધતું જાય છે.બીજી બાજુ પટેલ સમાજ માં થયેલા બે મહાઅવસરોમાં નેતાઓની ઉપસ્થિતિ-અનુપસ્થિતિ એ રાજકીય સાથે એક કોમની પ્રજા માં બે ભાગ પડી દીધા છે આજે ભાજપ પક્ષમાં બે ભાગ પડ્યા છે તેનું કારણ આ જ્ઞાતિ સંમેલનો પણ છે.આ રીતે પક્ષો એ આગળ વાધનો પ્રયાસ કર્યો છે.ભાજપ માં થયેલી આ એક તિરાડના બે ભાગથી એક તરફ કેશુભાઈ અને સામે મોદી સાહેબ વચ્ચે કોલ્ડવોર ચાલે છે.એક જ પક્ષના બે ધુરંધરોના ઠંડા સંગ્રામ થી આ રાજકીય પક્ષના અંદરો અંદરના ડખ્ખામાં પણ વધારો થયો છે.તો બીજી તરફ મોદી સરકારે પોતાના શાબ્દિક પ્રહારથી બીજા રાજ્યોમાં પણ
વિવાદ સર્જ્ય છે.કે એક સમયે યુપે અને બિહાર આધ્યાત્મિક અને રાજકીય સતના કેન્દ્ર હતા હવે આ જ્ઞાતિવાદના લીધે આ નબળા પડ્યા છે આ વાત અંશતઃ સાચી છે સત્ય ની કડવાશ અનુભવી એટલે નીતીશકુમારે ગુજરાત સામે બાયો ચડાવી છે .આમ અંદરનો કકળાટ બહારના રાજ્યોમાં પણ સંભળાવ્યો છે એક બાજુ ભાજપમાં એકતાનો અભાવ છે તો સામે જ્ઞાતિ મિલનની ઉજવણીથી હમ સાથ સાથ હૈ એવું જાહેર કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં મોદીએ અનેક લોકો સાથે રહીને કેન્દ્ર પર પ્રશ્નોના બાણ છોડ્યા પણ અપના રાજ્ય માં એક જ પક્ષના બે ફાટા છે અણી મોદી સાહેબ ને ખબરતો હશે જ.સાથે રહીને સુત્રોચ્ચાર કરવું અને જ્ઞાતિ મેળામાં ખાવું સરળ છે પણ સાથે રેઃવું કઠીન છે પક્ષોમાં અને જ્ઞાતિ માં સંમેલન ભલે થાય પણ કોઈ પણ જ્ઞાતિ માં ઝનુન પેદા નાં થવું જોઈએ ઇલેકશન પૂર્વે ની આ ઇફેકતમાં મત વધારવા માતા રાજ્વિરો ભાગલા પાડો અને રાજ કરો એવું ના કરે તો સારું. કોઈ આવો પક્શાપર ના કરે તો સારું બાકી વાસ્તવિક ભાવી અને સતાધીસ તો ચુંટણીનો મેચ અને ફિલ્ડર રૂપી જનતા નક્કી કરશે..
વિરલ રાઠોડ
No comments:
Post a Comment