Friday, June 29, 2012

સર્વિસ પ્રોવાઈદરોની નેટની સ્કીમથી  
વેબની દુનીઆમાં ભીડ જામી.

રીંગટોન, એપ, વોલ પેપર અને થીમ
મફત સેવાની સાઈટથી ડાઉનલોડની હાટડીઓ ડીમ.  

કોઈ પણ કંપનીના નવા કનેક્શન સાથે મળતા ફ્રી યુઝેજના પ્લાનથી નેટ સ્કીમ પાછળ એક આતુરતા સાથે કનેક થતા 
નવા નેટ યુઝારોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે.જી.પી,આર.એસ.ના માધ્યમથી થતા આ મોબાઈલ ઈન્ટરનેટનું જોડાણ હવે
વ્યાપક થવા લાગ્યું છે.આ સંદર્ભે કેત્લિત આંકડાકીય માહિતી પર નજર કરીએ તો નેણ આશ્ચર્યથી ઉચા થઇ જાય.આ આકડો હવે ઉપર તરફ જાય રહ્યો છે. આ એક "કભી ખુશી કભી ગમ" જેવી દિશાનું સુચન કરે છે. હાલમાં 115 મિલિયન એક્ટીવ વપરાશકર્તાઓ માત્ર ભારતમાં છે. વિશ્વ કક્ષાની સંખ્યા સો ટકા "ઓહો" કરાવી દે આવી છે. પણ વપરાશના હેતુમાં ભિન્નતા હોવાના લીધે એક વર્ગ આ માધ્યમ માંથી કંઈક નવું શીખે છે, વિશ્વના ફલકની ટેલર માણે છે. ટેકનીકને સમજે છે અને તેનો અસરકારક ઉપયોગ કરી કમાય છે. મફતની મર્યાદામાં શીખે છે અને બાદમાં થોડા પૈસામાં રીચાજ કરાવી બમણી કમાણી કરે છે. અવ આઈડિયા અપનાવનારો યુવા વર્ગ અપના સમાજ માં છે. તો બીજી તરફ નેટ પર સ્પેશિઅલ મોબાઈલ સાઈટથી તેના ફીચર્સ તથા સપોર્ટ પ્રોગ્રામને જાણનારા લોકોએ ડાઉનલોડની દુકાનોને કાયમ માટે વિદાય આપી છે. કારણ કે એ લોકોના ફોટા ગીત એપ અને ઠેમના કલેક્શન કરતા અનેક ગણું મોટું કલેક્શન આવી સાઈટ પર પર્યાપ્ત છે એ પણ ફ્રી માં.આમ એક બાજુ ફાઈદો તો સામે નુકશાન પણ એટલું જ છે. આ મોબાઈલ આવતા સવલત સંતાનોની અને મુસીબત માં બાપ ની એવું થઇ ગયું છે.

કંપનીઓના ગ્રાહક વધારવાની હોડમાં મફતનું માર્કેટ સદાય હોટ ફેવરીટ રહ્યું છે ત્યારે હવે આ દર વિનાના યુનિટ પાછળના નેટવર્ક અને કનેકશનની મથામણ પણ વધારી છે.વડી તેના કેર કેન્દ્રમાં ફોન કરવાના પણ નાણા ભરવા પડે છે.એટલે પોતાના ફાઈદા  સાથે ગ્રાહકને આકર્ષવાનો પ્રયોગ સફળ રહ્યો છે, નેટનું મેડિયા સસ્તું થતા કેટલીક ન જોવાની ચીજ પણ જોવાઈ છે.શેર થઇ છે. જેના સામે અમુક અંશે 
ઈન્ટરનેટ પરથી આવી નકામા કચરાથી ખદબદતી સાઈટને અંકુશમાં લેવાની ઝરૂર છે.બીજી તરફ પાઈરસીનું મોકળું માર્કેટ ઉભું થયું છે.
હવે દરેક માનસ પાસે નેટનું અતેચ્મેન્ત જોવા મળે છે.સમાજનું વાસ્તવિક જાળું એક આભાસી પેજ બાજુ ઢળતું જાય છે. એટલે તો ફેસબુક પર ગ્રુપ તથા ફ્રેન્દ્લીસ્ત મોટા અને માનસ નાનો થતો જાય છે. કંપનીઓની સ્મ્રાતનેસ થી કોઈ વાર ઘરાક  છેતરાઈ છે. કુછ ભી હો  બસ બિઝનસ ચાલના ચાહિયે.....

મફત સાઈટ પરથી લેવા દેવાની પ્રોસીજર થી સૌ કોઈ વાકેફ છે ત્યારે આવી સાઈટ ને પણ કંઈક લાભ થઇ છે. પણ હવે તો આવા પ્લેટ ફોર્મ માંથી પણ અશ્લીલ કન્ટેન્ટ સરળતાથી પથરાઈ છે. જેની સામે કોઈ પગલા લેવાની ઝરૂર છે. ચીનમાં જેમ અમુક સાઈટ પર પ્રતિબંધ છે એવું આપણે ત્યાં પણ કરી શકાઈ છે. આવી સ્કીમથી અને બીજી સર્વિસથી હવે મોટાભાગનું ડાઉનલોડ મફત કરી આપવામાં આવે છે.
એક તરફ ધંધો તો બીજી સાઈડ સમાજ માં ઠલવાતી વિકૃતિ છે. ખેર જેસી જિસકી સોચ 

Thursday, June 28, 2012


ગુરુ એટલે...

આષાઢ માસની પુનમના દિવસે ઉજવાતું પરવા એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુનું સ્થાન એક આગવું મહત્વ ધરાવે છે પૂરનો ગ્રંથોમાં તેમજ સંત પુરુષોના જીવનમાં તેના ગુરુના આદર્શનો ફાળો હોય જ છે સફળતાની પાછળ કોઈ ગુરુની જેહમત હોય છે. ગુરુ એટલે સાચી પ્રેરણા આપનાર, તિમિર માંથી જ્યોતિ તરફ દિશા દેખાડનાર વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનને આકાર આપે છે.
ગુરુનું વ્યક્તિત્વ પ્રાચીન સમયથી જ જીવંત રહ્યું છે. મહાપુરુષો ગુરુની આજ્ઞાને પોતાનો ધર્મ માનતા, ગુરુ એટલે જ્ઞાન આપનાર, જીવનમાં ઉપયોગી શિખામણ દેનાર, વિદ્યાના વિશાલ સાગરમાંથી વિદ્યાનું ઝરણું વેહ્તું કરનાર,શિષ્યોના માર્ગદર્શક, ઉજળા ભાવિના પથદર્શક, માત્રા એક દિવસના પ્રણામથી ગુરુની પ્રતિમાને જીવંત કરવાની હવે રીત બની ગઈ છે પણ ગુરુને તો સદાય યાદ કરવા જોઈએ.
ગુરુ શિષ્ય ના સંબંધમાં હવે ખટરાગ જોવા મળે છે ત્યારે એવું લાગે ક આવા ગુરુ હોતા હશે?? આ દ્રષ્ટિ એ અખો યાદ આવે કે અજ્ઞાની ગુરુ બીજા ને શું જ્ઞાન આપવાના? સબંધ તો એકલવ્ય અને તેના ગુરુના, પાંડવો અને દ્રોણાચાર્યના, સ્વામી રામકૃષ્ણ અને વિવેકાનંદના, આજે મૈત્રી ભર્યા સબંધની સાથે ગુરુ પ્રત્યેનો આદર ભાવ ઓછો ના થવો જોયે.
ગુરુના જ્ઞાન થી ક્રાંતિ થાય, જીવનના ઝનુનમાં શાંતિ થાય, પણ આ માટે ગુરુ વિદ્વાન હોવા જોઈએ, નીતિ અને મનથી શુદ્ધ હોવા જોઈએ

Monday, June 25, 2012



Food Culture of Gujarat.
Gujarat is hub of business, Information Technologies, verities of designs, and development. Gujarati food is also hot favorite for visitors. Each and every cities of Gujarat has it’s own identity base on foods. Gujarat is sub divided by two sectors Saurashtra-Katch and region Gujarat. Gujarti food are also famous in foreign countries and Gujarati vendors keep running those shops. Food is array of vegetables and their items. Test, Sweetness, arrangements and combination of multi eatable products makes our memories. Little dishes of breakfast, lunch and dinner has it’s own place in food lovers. Now a days most of the hotels provide Gujarati thali as a special dish. Thus Gujarat’s  food takes a priority in series of Indian food. The thalis are cooked with oil and Ghee. The original region sweet are quite comes with other states food chain. Due to rising price of oils, sugar, floor and gas, a drastic changes are applied in food. Franchise markets makes competition at high level. But at the angle of satisfaction we meekly prefer Gujarati Thali. Saurashtra Area is also called ‘kathiawad’ where assortment of test are specially in shabji, Roti and Salads. Where ‘KHAMAN DHOKLA’, ‘LOCHO’, ‘KHANDVI’, ‘KHICHU’ are special plate at Gujarat zone.

Science of human body proved that Healthy Breakfast keep our mind fresh and active. Archetypal morning table is made up of “TEA”, “COFFEE”, and “MILK” in the whole Gujarat. At kathiwad site “GATHIYA” and “JALEBI” is served with CHILIES. Where “KADHI” is also served with “FAFDA GATHIYA” at Ahmedabad, Anand and Gandhinagar. Bhavnagar and Rajkot is also popular for “GATHIYA”. “PAV GATHIYA” is the most popular plate in Bhavnagar. “LOCHO”, “KHAMAN DHOKLA” and “KHANDVI” is hot favorite morning dish in Surat, Baroda and Vapi. “CHIKKI” is tonic of winter season.  Rajkot is Chikki’s center point. The test is same not only in India but also in U.S. Move ahead from Saurashtra and Anand is famous for “DALVADA” and “KAJU LASSI”. Gujarat is born place of oil fried items we called them “FARSAN”  Where floor of wheat and groom are mostly used.
Vadodara’s “BHAKHARVADI” is really testy and from last decade it’s quality is same. Large number of Grownnuts  are ripe in this region Surendranagar and Bharuch which are king town of grownnuts and it’s price is also affordable for every visitors. Gujarat has geographically well organized state where most of the season crop are available. Gujarat’s land is the best for the fruits. Gujarti people are really food lover. They can able to feel the test of food at any cost. Glimps of “GUJARATI THALI” makes our hunger more deep. And now a days Guajarati food is also amalgamate with other elements just like “BENGALI  SWEETS”, “FRUIT SALAD” etc.

These are not only decorate the table but also build remembrance of events. 

BHARUCH-GUNDAR PAK                                 LIMDI-KACHRIYU
SURAT-LOCHO, JALEBI, KHAMAN                 NADIYAD-CHAVANU
VALSAD- KERI & CHIKU                                    KATCH-DABELI
DAKOR-GOTA                                                      BHAVNAGAR-FULVADI 
RAJKOT-PENDA & GATHIA                              AHMEDAVAD-BHAJIYA 
JAMNAGAR- PAAN & GHUGHRA                   BARDOLI-PATRA
KHAMBHAT- SUTARFENI                                 JUNAGHDH-KERI
PALITANA- GULKAND                                      PORBANDAR-THABDI
DISA- BATATA                                                      THAN-PENDA 
CHOTILA- SUGAR LADDU
            

Thursday, June 14, 2012

જ્ઞાતિવાદનું રાજકારણ

જ્ઞાતિના સંમેલનો થાકી પક્ષનો પ્રચાર અને એકતાનું પ્રદર્શન


પાટીદાર સમાજ સંમેલન આદિવાસી સમાજ સંમેલન કે લઘુમતી કોમ સંમેલન દરેક જ્ઞાતિ મેળામાં આજકાલ રાજકીય પક્ષના વિચારનો પ્રચાર વધતો જાય છે છેલા કેટલાક સંમેલનો પરથી એવું લાગે કે રાજનીતિમાં જ્ઞાતિ જોર વધતું જાય છે.બીજી બાજુ પટેલ સમાજ માં થયેલા બે મહાઅવસરોમાં નેતાઓની ઉપસ્થિતિ-અનુપસ્થિતિ એ રાજકીય સાથે એક કોમની પ્રજા માં બે ભાગ પડી દીધા છે આજે ભાજપ પક્ષમાં બે ભાગ પડ્યા છે તેનું કારણ આ જ્ઞાતિ સંમેલનો પણ છે.આ રીતે પક્ષો એ આગળ વાધનો પ્રયાસ કર્યો છે.ભાજપ માં થયેલી આ એક તિરાડના બે ભાગથી એક તરફ કેશુભાઈ અને સામે મોદી સાહેબ વચ્ચે કોલ્ડવોર ચાલે છે.એક જ પક્ષના બે ધુરંધરોના ઠંડા સંગ્રામ થી આ રાજકીય પક્ષના અંદરો અંદરના ડખ્ખામાં પણ વધારો થયો છે.તો બીજી તરફ મોદી સરકારે પોતાના શાબ્દિક પ્રહારથી બીજા રાજ્યોમાં પણ 
વિવાદ સર્જ્ય છે.કે એક સમયે યુપે અને બિહાર આધ્યાત્મિક અને રાજકીય સતના કેન્દ્ર હતા હવે આ જ્ઞાતિવાદના લીધે આ નબળા પડ્યા છે આ વાત અંશતઃ સાચી છે સત્ય ની કડવાશ અનુભવી એટલે નીતીશકુમારે ગુજરાત સામે બાયો ચડાવી છે .આમ અંદરનો કકળાટ બહારના રાજ્યોમાં પણ સંભળાવ્યો છે એક બાજુ ભાજપમાં એકતાનો અભાવ છે તો સામે જ્ઞાતિ મિલનની ઉજવણીથી હમ સાથ સાથ હૈ એવું જાહેર કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં મોદીએ અનેક લોકો સાથે રહીને કેન્દ્ર પર પ્રશ્નોના બાણ છોડ્યા પણ અપના રાજ્ય માં એક જ પક્ષના બે ફાટા છે અણી મોદી સાહેબ ને ખબરતો હશે જ.સાથે રહીને સુત્રોચ્ચાર કરવું અને જ્ઞાતિ મેળામાં ખાવું સરળ છે  પણ સાથે રેઃવું કઠીન છે પક્ષોમાં અને જ્ઞાતિ માં સંમેલન ભલે થાય પણ કોઈ પણ જ્ઞાતિ માં ઝનુન પેદા નાં થવું જોઈએ ઇલેકશન પૂર્વે ની આ ઇફેકતમાં મત વધારવા માતા રાજ્વિરો ભાગલા પાડો અને રાજ કરો એવું ના કરે તો સારું. કોઈ આવો પક્શાપર ના કરે તો સારું બાકી વાસ્તવિક ભાવી અને સતાધીસ તો ચુંટણીનો મેચ અને ફિલ્ડર રૂપી જનતા નક્કી કરશે..

વિરલ રાઠોડ  

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...